おすすめツイート
આજરોજ બોટાદ UPHC-2 ખાતે DIECO તથા DSBCC દ્વારા વિકલી આશા - સ્ટાફ મિટિંગમાં IEC-SBCC અંતર્ગત તેમજ સોશિયલ મીડિયા કામગીરી બાબતે ચર્ચા કરી જરૂરી આરોગ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવેલ. @uphc2botad @DMOBotad



તમાકુના જોખમોને ઓળખો!!! #TFYC3 #SayNoToTobacco @BotadDtcc @DMOBotad

આજરોજ બોટાદ જિલ્લાના PHC તુરખા હેઠળના સબ સેન્ટર નાગલપર ખાતે CDHO મેડમશ્રી દ્વારા મમતા દિવસ સેશનની મુલાકાત લેવામાં આવી, જેમાં અતિ જોખમી સગર્ભા સેવાઓ, ફોલોઅપ, રસીકરણ સેવાઓ,ANC,PNC સેવાઓ, NVBDCP પ્રિવેન્સન, કલોરીનેશન કામગીરી સમીક્ષા ,માર્ગદર્શન આપવામાં આવેલ. @PhcTurkha

આજરોજ બોટાદ જિલ્લાના તમામ PHC તેમજ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે નિમિતે શપથ ગ્રહણ કરવામાં આવેલ.તેમજ હેન્ડ વોશ વિશે શાળાના બાળકોને આરોગ્યશિક્ષણ આપવામાં આવેલ. @DMOBotad @Bhimnathphc198 @GadhaliPhc @khas_phc @PHC_Kaniyad @PHCNAVDA @PhcSalangpur




આજરોજ બોટાદ Uphc-2 ના સબ સેન્ટર ખારા વિસ્તાર ખાતેના ભરવાડિયો પુલ પાસે NVBDCP અંતર્ગત હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવ્યો અને એબેટ કામગીરી કરવામાં આવી તેમજ જિલ્લામાંથી જિલ્લા સુપરવાઈઝર દ્વારા ક્રોસ ચેકિંગ કરવામાં આવ્યું અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @DMOBotad @uphc2botad

તંદુરસ્ત માતા, તંદુરસ્ત બાળક... આ જ આપણા પરિવારનું તંદુરસ્ત ભવિષ્ય! #GOG #spreadawareness #healthdepartment #gujarat #healthygujarat #motherhealth #childhealth



Healthy bites, brighter days, nourish well in countless ways.... #healthdepartment #GOG #spreadawareness #foodawareness #Gujarat

Strong inside, shine outside — let nutrition be your guide! #healthdepartment #GOG #spreadawareness #foodawareness #Gujarat




Real food, real fuel — that’s the golden rule! #healthdepartment #GOG #spreadawareness #foodawareness #Gujarat

Child Health Screening done at Dhasagaam AWC-10. New born Screening done and Give Guidance about HBNC to mother at Delivery point CHC-Dhasa junction by RBSK team Bogar-633, District : Botad. @GujaratRbsk @GujaratSHRBSK @rbskgujarat




धूम्रपान और तंबाकू का सेवन टीबी के खतरे को बढ़ाता है, टीबी को और गंभीर बनाता है और इलाज को अप्रभावी बना सकता है। तंबाकू छोड़ने से टीबी से बचाव होता है, इसलिए आज ही तंबाकू छोड़ें, दूसरों को प्रेरित करें और तंबाकू मुक्त वातावरण बनाने के प्रयासों में योगदान दें। #TBMuktBharat

On #WorldFoodDay, let’s reaffirm our commitment to ensure that every individual has access to safe, wholesome, sufficient & nutritious food.

बीमारियों से लड़ने के लिए अपनी थाली में शामिल करें 🥗🍇🥛 हरी सब्ज़ियाँ, फल, हेल्दी स्नैक्स और हर दिन स्वस्थ रहें 🌞💪। ImmunityBoost| HealthyEating| NutritionTips| Wellness| StayFit #HealthyLifestyle #ImmunityBoost #EatHealthy #StayFit #WellnessJourney #TBMuktBharat

विश्व खाद्य दिवस 2025 का मुख्य संदेश है: बेहतर भोजन और बेहतर भविष्य के लिए हाथ मिलाना —यानी वैश्विक सहयोग से हर व्यक्ति को पोषणयुक्त, सुरक्षित और किफ़ायती भोजन उपलब्ध कराना। आइए, भोजन की बर्बादी रोकें, जरूरतमंदों तक भोजन पहुंचाएं और किसानों का सम्मान करें। #WorldFoodDay

વિટામીન "એ" નાના પોષક તત્વો, મોટું આરોગ્ય...!

આજરોજ બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના PHC નાવડા દ્વારા CHC બરવાળા ખાતે ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામાં આવેલ. @PHCNAVDA @aambarwala1_brw @aambarwala3_brw @NTEP_Botad @NtepGuj #tbmuktbharat #Endtb

Health screening at Rojid anganvadi no-1 by rbsk team Barwala, District : Botad @rbskgujarat @GujaratRbsk @GujaratSHRBSK



ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબી નાબૂદી માટે લોક ભાગીદારી નું અભિયાન... ટીબી રોગીઓની સહાયતા માટે નિ ક્ષય મિત્ર બનો..... #TBMuktbharat @NtepGuj @NTEP_Botad

એક પેકેટ કે જે તમારા અને તમારા પ્રિયજનોના ભવિષ્યને જોખમમાં મૂકે છે તે ટાળવા યોગ્ય છે. #SayNoToTobacco આજે કહો અને તંદુરસ્ત ભવિષ્ય માટે હા કહો #TFYC3 @BotadDtcc

આજરોજ બોટાદ જિલ્લાના માંડવા ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC માંડવાના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ. @MandvaP6631 @AamMandva98564




United States トレンド
- 1. Texans 38.3K posts
- 2. World Series 114K posts
- 3. CJ Stroud 6,832 posts
- 4. Mariners 94.1K posts
- 5. Blue Jays 98.3K posts
- 6. Seahawks 37.3K posts
- 7. White House 104K posts
- 8. Springer 68.8K posts
- 9. StandX 4,970 posts
- 10. Nick Caley 2,699 posts
- 11. Sanae Takaichi 45.3K posts
- 12. #Talus_Labs N/A
- 13. Dan Wilson 4,345 posts
- 14. LA Knight 8,563 posts
- 15. Dodgers in 5 2,281 posts
- 16. Nico Collins 2,158 posts
- 17. #WWERaw 62.8K posts
- 18. Kenneth Walker 2,609 posts
- 19. Demeco 1,838 posts
- 20. Financial 155K posts
おすすめツイート
-
cdho health Department botad
@cdho_botad -
urban-2 botad
@uphc2botad -
UMRALA PHC BTD
@phcumrala -
PHCTURKHA
@PhcTurkha -
PHC GADHALI
@GadhaliPhc -
SarvaPHC-btd
@PHCSARVA -
PHC BHIMNATH BTD
@Bhimnathphc198 -
PHC NAGNESH
@PNagnesh -
salangpurphcbtd
@PhcSalangpur -
navdaphcbtd
@PHCNAVDA -
PHC KHAS BTD
@SBCCPHCKHAS -
AamSanganpurRN
@AamSanganpurRN -
Taluka Panchayat Office Barvala
@TDOBARVALA -
Mission_mangalam_Botad
@NRLM_Botad -
@MGNREGABtd
@MGNREGABtd
Something went wrong.
Something went wrong.