你可能會喜歡
આજરોજ બોટાદ જિલ્લાના રોજીદ ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC ભીમનાથના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરેલ તથા AAM રોજીદ તથા પોલારપુરને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવેલ.




Anganwadi Health Screening and health education at Umrala anganwadi no 4 by RBSK TEAM 30 RANPUR, District : Botad @GujaratRbsk @GujaratSHRBSK @GujaratRbsk

Health screening of children at Anida Anganwadi by RBSK TEAM BOGAR 635 Gadhada Phc - Gadhali, Taluka : Gadhada, District : Botad @GujaratRbsk @GujaratSHRBSK @GujaratRbsk

Health screening at refda anganvadi by Rbsk team Barwala, District : Botad




Home visit of kiphoscoliosis and lower limb anamoly child at refda village By RBSK team barwala, District : Botad. @GujaratRbsk @GujaratSHRBSK @GujaratRbsk




સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય શાખા ની પ્રેસનોટ.




વિકાસ સપ્તાહ ૨૪ વર્ષ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના અંતર્ગત તા:-૧૧/૧૦/૨૦૨૫ના રોજ બોટાદ આરોગ્ય શાખા દ્વારા આંતર રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવશે. #pcpndtbotad @qamo_botad @DMOBotad @AamNagnesh @ABDMGujarat @Bhimnathphc198 @GadhaliPhc @HwcTatam628 @InfoBotadGoG

#TFYC 3.0 “તમાકુ મુક્ત યુવા અભિયાન”લોન્ચિંગ કાર્યક્રમના ભાગ રૂપે બોટાદમાં તમામ આરોગ્ય સંસ્થા જેમાં તાલુકા કક્ષાએ,PHC/UHC/SC સેન્ટર કક્ષાએ બહોળા પ્રમાણમાં જન જાગૃતિ કાર્યક્રમ યોજી શપથ લેવામાં આવેલ. @BotadDtcc @qamo_botad @DMOBotad




વિકાસ સપ્તાહ ૨૪ વર્ષ જન વિશ્વાસ, સેવા અને સમર્પણના અંતર્ગત રોજરોજ બોટાદ જિલ્લાના તમામ PHC તેમજ તમામ આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આંતર રાષ્ટ્રીય ગર્લ ચાઇલ્ડ ડેની ઉજવણી કરવામાં આવેલ સાથે કિશોરીઓને આરોગ્યલક્ષી શિક્ષણ આપી માહિતગાર કરવામાં આવેલ. @Bhimnathphc198 @GadhaliPhc @PhcTurkha




એક નાનો સંકલ્પ, કોઈ માટે નવી આશા! Organ Donation = Life Beyond Life Take the pledge today 👉 notto.abdm.gov.in or Scan the QR Code #OrganDonation #GiftOfLife #DonateOrgans #SaveLives #HealthAwareness #LifeAfterLife #BeTheChange #GOG #SpreadAwareness

Be someone’s reason to breathe, to see, to live — pledge to donate organs. #OrganDonation #DonateLife #GiftOfLife #BeADonor #SaveLife #SpreadAwareness #gog

અંગદાન એજ મહાદાન ! ૨૦૧૯ થી આજ સુધી ૭૦૧ લોકોએ આપી નવી આશા. હજુ પણ ૨૮૦૮ દર્દીઓ રાહ જોઈ રહ્યા છે તમારી સહાનુભૂતિની. આવો, હાથ વધારીએ – કોઈને ફરીથી જીવા નુ મોકો આપીએ! 👉નોંધાવો તમારી પ્રતિજ્ઞા : notto.abdm.gov.in #OrganDonation #TheGiftOfLife #savelife #Healthygujarat

આજરોજ બોટાદ જિલ્લાના દેવળીયા ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC નાગનેશના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ. @irushikeshpatel @PNagnesh @aamdevaliya




આજરોજ બોટાદ જિલ્લાના પાણવી ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC ખસના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ. @khas_phc @SBCCPHCKHAS




આજરોજ બોટાદ જિલ્લાના નાગનેશ ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC નાગનેશના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ. @PNagnesh @irushikeshpatel @AamNagnesh




આજરોજ બોટાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે આરોગ્ય શાખાના તમામ અધિકારીશ્રી, કર્મચારીશ્રી દ્વારા વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ. @InfoBotadGoG @irushikeshpatel @qamo_botad @DMOBotad @PmjayBotad




આજરોજ બોટાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના વરદહસ્તે પ્રધાનમંત્રી ખનીજક્ષેત્ર કલ્યાણ યોજના અંતર્ગત ડિસ્ટ્રીકટ મિનરલ ફાઉન્ડેશન બોટાદ વર્ષ 2024-2025ની ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવેલ PHC ઉમરાળાની એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવેલ. @BhanubenMLA @phcumrala



આજરોજ બોટાદ જિલ્લાના જાળીલા ગામ ખાતે વિકાસ સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનો દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધેલ તેમજ PHC જાળીલાના આરોગ્ય સ્ટાફ દ્વારા લાભાર્થીને જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવેલ. @phcjalila @InfoBotadGoG @AAMchandarvaRN




ABHA કાર્ડ... હવે મળશે હોસ્પિટલોની લાંબી લાઈનોમાંથી મુક્તિ... #Abha @ABDMGujarat

આ ટિપ્સ અને સંસાધનો તમારા માટે છે. આજે તમારું Tobacco-free જીવન શરૂ કરો... #QuitSupport #TobaccoFree #Gujarat #HealthMatters #GOG @CMOGuj @MoHFW_INDIA @JPNadda @AnupriyaSPatel

United States 趨勢
- 1. Bears 90.1K posts
- 2. Jake Moody 13.9K posts
- 3. Happy Birthday Charlie 10.7K posts
- 4. Snell 24.8K posts
- 5. Bills 143K posts
- 6. Caleb 49.5K posts
- 7. Falcons 51.7K posts
- 8. phil 181K posts
- 9. Josh Allen 26.9K posts
- 10. Jayden 23.1K posts
- 11. #BearDown 2,395 posts
- 12. Joji 31.5K posts
- 13. #Worlds2025 18.2K posts
- 14. Swift 291K posts
- 15. Ben Johnson 4,466 posts
- 16. Turang 4,373 posts
- 17. #Dodgers 15.5K posts
- 18. Troy Aikman 6,635 posts
- 19. Roki 6,122 posts
- 20. #BeckyEntertainment 113K posts
你可能會喜歡
-
cdho health Department botad
@cdho_botad -
urban-2 botad
@uphc2botad -
UMRALA PHC BTD
@phcumrala -
PHCTURKHA
@PhcTurkha -
PHC GADHALI
@GadhaliPhc -
SarvaPHC-btd
@PHCSARVA -
PHC BHIMNATH BTD
@Bhimnathphc198 -
PHC NAGNESH
@PNagnesh -
salangpurphcbtd
@PhcSalangpur -
navdaphcbtd
@PHCNAVDA -
PHC KHAS BTD
@SBCCPHCKHAS -
AamSanganpurRN
@AamSanganpurRN -
Taluka Panchayat Office Barvala
@TDOBARVALA -
Mission_mangalam_Botad
@NRLM_Botad -
@MGNREGABtd
@MGNREGABtd
Something went wrong.
Something went wrong.