
SP-Devbhumi Dwarka
@SP_Dwarka
Law Enforcement . No SOS here. Contact jurisdictional Police Station/Control Room for complaints.
You might like
દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની મોબાઈલ નંબર યાદી.. #DBD_Police #Policestation @dgpgujarat @GujaratPolice

Media Updates :: Rajkot Range @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_Dwarka

Media Updates :: Rajkot Range રાજકોટ રેન્જ આઈજીપીશ્રી અશોક કુમાર સરની સુચના અનુસાર મહાકાલ ગેંગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા @SP_Dwarka જિલ્લા પોલીસ ટીમ… @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh

મીઠાપુર વિસ્તારમાં "મહાકાલ ગેંગ" ના મુખ્ય સુત્રધાર સહિત કુલ ૭ ઇસમો વિરૂધ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરતી દેવભૂમિ દ્વારકા પોલીસ. #DBD_Police #GUJCTOC #Mithapur @dgpgujarat @GujaratPolice


Another example of tech-driven policing is NAFIS, the National Automated Fingerprint Identification System, a portal storing fingerprints of arrested offenders. With NAFIS, 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁 𝗣𝗼𝗹𝗶𝗰𝗲 𝗵𝗮𝘀 𝘀𝗼𝗹𝘃𝗲𝗱 𝗼𝘃𝗲𝗿 𝟳𝟱 𝗰𝗮𝘀𝗲𝘀 𝘁𝗵𝗶𝘀 𝘆𝗲𝗮𝗿. We remain…

“ગ્રીન ખંભાળીયા”ટીમ દ્વારા ખંભાળીયા તથા આજુબાજુના વિસ્તારોને લીલાછમ બનાવવા માટે કુલ ૨૩૦૦ વૃક્ષારોપણનું કાર્ય સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું,આ પ્રશંસનીય પર્યાવરણ સંરક્ષણની પહેલને આઇ.જી.પી.શ્રી અશોક કુમાર સર દ્વારા બિરદાવવામાં આવી.. @akumarips @GujaratPolice @sanghaviharsh



આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન – ૨૦૨૫ દરમ્યાન “તેરા તુજકો અર્પણ” પ્રોજેક્ટ અંતર્ગત કુલ ₹*૩,૭૮,૯૯૩ ની કિંમતના ૨૩* ખોવાયેલા મોબાઇલ ફોન સંબંધિત અરજદારોને પરત અપાવવામાં આવ્યા હતા. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_Dwarka




સને-૨૦૨૫ દેવભૂમિ દ્વારકાનાં વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને સ્થાનિક આગેવાનો સાથે મીટીંગનુ આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_Dwarka




Media Updates :: Rajkot Range દેવભૂમિ દ્વારકા વાર્ષિક ઇન્સ્પેક્શન ૨૦૨૫ @akumarips @dgpgujarat @GujaratPolice @CMOGuj @sanghaviharsh @SP_Dwarka

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ભાણવડ પોલીસ લાઈનની મુલાકાત લઇ પોલીસ પરિવારજનો સાથે સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવામાં આવી.રહેઠાણ તથા અન્ય સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તે અંગે માર્ગદર્શન સાથે જરૂરી સુચનો કરવામાં આવેલ @akumarips @GujaratPolice @sanghaviharsh




સને ૨૦૨૫ - આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેક્શન અનુસંધાને ભાણવડ પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરી ની સમીક્ષા કરવામાં આવી તેમજ શિસ્ત અને લોક કલ્યાણને વધુ મજબૂત બનાવવા સુચનો કરવામાં આવેલ. @akumarips @sanghaviharsh @GujaratPolice @CMOGuj @SP_Dwarka




સને - ૨૦૨૫ આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવેલ તેમજ કરેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ.. @akumarips @dgpgujarat @GujaratPolice @sanghaviharsh




દે.દ્વારકાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને આઈજીપીશ્રી અશોક કુમાર સર દ્વારા સલાયા મરીન પો.સ્ટે.માં આવતા અનુસૂચિત જાતિ વિસ્તારની મુલાકાત લઈ સ્થાનિકો સાથે સંવાદ કરેલ તેમજ બાળકોમાં શિક્ષણ અંગે જાગૃતતા લાવવા માર્ગદર્શન સાથે પ્રોત્સાહન સવરૂપે લંચ બોક્સનું વિતરણ કરવામાં આવેલ @akumarips




સને-૨૦૨૫ દેવભૂમિ દ્વારકાનાં વાર્ષિક ઇન્સપેક્શન અનુસંધાને પોલીસ અધિક્ષક કચેરી ખાતે સ્થાનિક આગેવાનો સાથે મીટીંગનુ આયોજન કરી સ્થાનિક પ્રશ્નો અને તેના નિરાકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ.. @akumarips @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_Dwarka




સને ૨૦૨૫ - આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઈન્સ્પેક્શન અનુસંધાને સલાયા મરીન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.. @akumarips @GujaratPolice @sanghaviharsh @CMOGuj @SP_Dwarka




દે.દ્વારકા વાર્ષિક ઇન્સ્પેક્શન: પોલિસ રહેણાંક ની મુલાકાત દરમ્યાન પ્રકૃતિ સંરક્ષણ પહેલને આગળ વધારવા માટે કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ સાથે સાથે પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે જરૂરી સુવિધાઓ વધુ સુદ્રઢ રીતે ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શન સાથે સુચનાઓ આપવામાં આવી @akumarips




૨૦૨૫ દે.દ્વારકા વાર્ષિક ઈન્સપેક્શન અંતર્ગત મહિલા સંમેલન યોજવામાં આવ્યું,પોલીસ પરિવારની મહિલાઓ સાથે સંતાનોના ભણતર,રહેઠાણ સુવિધા તેમજ કલ્યાણકારી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી. મહિલાઓ દ્વારા રજૂ થયેલ સૂચનો પર વિચારણા કરી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું @akumarips @sanghaviharsh



સને-૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઈન્સપેક્શન અંતર્ગત મહિલા સંમેલન યોજવામાં આવ્યું. સારી કામગીરી બદલ પોલીસ કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.. @akumarips @sanghaviharsh @GujaratPolice @SP_Dwarka



સન ૨૦૨૫ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમ્યાન રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર સર દ્વારા હેડક્વાટર ખાતે નવનિર્મિત **“બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ”**નું લોકાર્પણ કરવામાં આવ્યું. @akumarips @GujaratPolice @sanghaviharsh @SP_Dwarka @dgpgujarat



દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન – ૨૦૨૫ દરમ્યાન HQ ખાતે સ્થિત માઉન્ટેડ વિભાગનું નિરીક્ષણ કરી ત્યાંની કામગીરી, તાલીમ અને જાળવણી અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન સાથે વધુ સુવ્યવસ્થિત કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @akumarips @GujaratPolice @sanghaviharsh



United States Trends
- 1. Good Sunday 58.2K posts
- 2. Troy Franklin N/A
- 3. #sundayvibes 5,334 posts
- 4. #AskFFT N/A
- 5. #AskBetr N/A
- 6. Mason Taylor N/A
- 7. Muhammad Qasim 17.4K posts
- 8. #NationalFarmersDay N/A
- 9. Brownlee N/A
- 10. Miary Zo 1,983 posts
- 11. Discussing Web3 N/A
- 12. #ChicagoMarathon N/A
- 13. KenPom N/A
- 14. Wordle 1,576 X N/A
- 15. Jermaine Johnson N/A
- 16. Trump's FBI 14.2K posts
- 17. Biden FBI 21.3K posts
- 18. The CDC 33K posts
- 19. Blessed Sunday 18.9K posts
- 20. NFL Sunday 5,626 posts
You might like
-
SP NAVSARI
@SP_Navsari -
SP Mehsana
@SPMehsana -
SP Porbandar
@SP_Porbandar -
Tapi Police
@SPTapi -
Vadodara Rural Police
@VadRuralPolice -
SP MORBI
@SPMorbi -
Collector Devbhumi Dwarka
@COLLECTORDWK -
Panchmahal Police
@SP_Panchmahal -
Bhavnagar Police
@SPBhavnagar -
SP GIR SOMNATH
@SP_GirSomnath -
SP DANG
@SPDangAhwa -
Anand Police
@SP__ANAND -
SP East Kutch
@SP_EastKutch -
SP PATAN
@SP_Patan -
SP Chhotaudepur
@ChhotaudepurSP
Something went wrong.
Something went wrong.