GADHAVI ROHIT KHEMRAJDAN
@Rohitkhemrajdan
પ્રમુખ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ
You might like
આજરોજ ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ દ્વારા રાજ્યના ઉપમુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી,કૃષિ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, પંચાયત મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ અને વન મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી। #HarshSanghvi #JitubhaiVaghani #RishikeshPatel
સુક્ષ્મ સિંચાઈ આધુનિક યુગ ની ખેતી માટે આશીર્વાદ રૂપ
સૂક્ષ્મ સિંચાઈ થકી કૃષિ ક્ષેત્રે મળી વિરાટ સફળતા પાણીથી વધી ખેતઉપજ, ખુશહાલ થયો અન્નદાતા
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ ફાર્મર રજિસ્ટ્રી અભિયાન તાલુકો પ્રાતિજ સાબરકાંઠા જીલ્લાના ગ્રામસેવકો દ્વારા વધુમાં વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુ રજીસ્ટ્રેશન થાયતે માટે અલગ અલગ જગ્યાએ પ્રચારપ્રસાર અને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું. @GujAgriDept @DirectorateofA1 @CMOGuj
ગુ.રાજ્ય ગ્રામસેવક મહામંડળ ફાર્મર રજિસ્ટ્રી અભિયાન સાબરકાંઠા જીલ્લાના ગ્રા.સે દ્વારા વધુ ખેડૂતોને લાભ મળી રહે અને વધુમાં વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે સેલ્ફ રજીસ્ટ્રેશન અને પ્રચાર પ્રસાર અને કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું@GujAgriDept @DirectorateofA1 @Guj_Gramsevak @RaghavjiPatel
ગ્રામસેવકશ્રી ઓ દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન ઝૂબેશ...... ખેડૂતો ને મદદ મળી રહે અને તેવોનો સમય ન બગડે અને સરળ રીતે રજીસ્ટ્રેશન થાય તે માટે ખાસ ઝૂબેશ રૂપી કામ હાથ પર ધર્યુ છે @RaghavjiPatel @AgriGoI @CMOGuj @sabarkanthadp @DaoSabarkantha
કૃષિલક્ષી યોજનાઓનું યોગદાન, સાબિત થશે ખેડૂતો માટે વરદાન... ખેડૂતોને પાક માટે ટેકાનો ભાવ અને પીએમ કિસાન સમ્માન યોજનાનો લાભ મળતા સમૃદ્ધ બની રહ્યા છે. #PMKisan #KisanSammanNidhi
જે ખેડૂત ભાઈઓ ટેકાના ભાવે ચણા અને રાયડો વેચવા ઈચ્છુક છે તેઓ નોંધણી અવશ્ય કરાવે. સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે ત્યારે પાકનો પોષણક્ષમ ભાવ મળશે અને જગતનો તાત આત્મનિર્ભર બનશે.
🙏
વાવણીથી વેચાણ સુધી ખેડૂતોની પડખે રહેતી ભાજપ સરકાર... માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp એ આજે હિંમતનગર ખાતેથી કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખેડૂતો પાસેથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો તેમજ કૃષિ કલ્યાણની…
પ્રાકૃતિક ખેતી અપનાવો
પ્રાકૃતિક ખેતીમાં સફળ થવાની ચાવીઓ એટલે જીવામૃત, બિયારણ અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન નોકરી છોડી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનેલા ખેડૂત શ્રી વાસુદેવભાઈ ડોડિયાએ જીવામૃતનો ઉપયોગ કરી, પોતાનું જ બિયારણ વિકસાવી તથા ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરી મેળવ્યો છે મબલખ નફો.
પ્રાકૃતિક ખેતીમાં સફળ થવાની ચાવીઓ એટલે જીવામૃત, બિયારણ અને ખેતપેદાશોનું મૂલ્યવર્ધન નોકરી છોડી પ્રાકૃતિક ખેતીના પ્રહરી બનેલા ખેડૂત શ્રી વાસુદેવભાઈ ડોડિયાએ જીવામૃતનો ઉપયોગ કરી, પોતાનું જ બિયારણ વિકસાવી તથા ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરી મેળવ્યો છે મબલખ નફો.
ગ્રામસેવક મહામંડળ પરિવારના સભ્ય બી.કે જિલ્લાના વાવ ખાતે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ પુરોહિત SHC ની કામગીરી દરમિયાન માર્ગ અકસ્માતમાં જેઓનું પ્રભુના શરણોમાં વાસ થયેલ છે ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના@RaghavjiPatel @CMOGuj @GujAgriDept @Guj_Gramsevak
"ખીજ જેની ખટકે નહિ રૂદીયે કાયમ રીજ, એવી મઢડાવાળી માતની આવી સોનલ બીજ" આઈ શ્રી સોનલ માતાજી ના 100માં પ્રાગટ્ય પર્વ “સોનલ બીજ” ની આપ સૌને હૃદયપૂર્વક શુભકામનાઓ.
आदरणीय प्रधानमंत्री जी द्वारा किसानों के खेत में नेनो यूरिया के छिड़काव में ड्रोन की व्यवस्था की गई है जिसका आज अमरेली में निरीक्षण करके लाभार्थियों को प्रमाणपत्र भी वितरित किए। #ViksitBharatSankalpYatra #HamaraSankalpViksitBharat
આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023 ઇડર @CMOGuj @PMOIndia @ADevvrat @RaghavjiPatel @DaoSabarkantha @Guj_Gramsevak @GujAgriDept
अभिप्रेतार्थसिद्ध्यर्थं पूजितो यः सुरासुरैः। सर्वविघ्नच्छिदे तस्मै गणाधिपतये नमः॥ આપ સૌને અનંત ચતુર્દશીની હાર્દિક શુભકામનાઓ. ખુશી, સમૃદ્ધિ અને ભાગ્યના અગ્રદૂત શ્રી ગણેશજીની અસીમ કૃપા આપ સર્વે પર હંમેશા બની રહે એવી પ્રાર્થના. #Ganeshutsav
ખેડૂત હિત માં વધુ સારો નિર્ણય tx સરકારશ્રી
"રાજ્યના ખેડૂતોના આર્થિક સમૃદ્ધિ માટે સરકારનો આવકારદાયક નિર્ણય" #GujaratGovernment #AgricultureGujarat #NewsCoverage
"રાજ્યના ખેડૂતોના આર્થિક સમૃદ્ધિ માટે સરકારનો આવકારદાયક નિર્ણય" #GujaratGovernment #AgricultureGujarat #NewsCoverage
Tx
માન મંત્રીશ્રી , @bachubhaikhabad સાહેબ શ્રી પંચાયત અને કૃષિ, ગૂજરાત રાજ્ય. આપે પંચાયત વિભાગ માં ખુબ જ ટુંક સમય માં ઓનલાઇન પદ્ધતિ દ્વારા 1179 પારદર્શક બદલી કરી આપવામાં આવી એ બદલ અમો ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ,ગાંધીનગર આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીએ છીએ..💐💐
United States Trends
- 1. #SmackDown 38.9K posts
- 2. Zack Ryder 11.2K posts
- 3. Landry Shamet 3,804 posts
- 4. Clemson 6,749 posts
- 5. Matt Cardona 2,068 posts
- 6. #OPLive 1,669 posts
- 7. #BostonBlue 1,777 posts
- 8. Dabo 1,044 posts
- 9. #TNATurningPoint 6,139 posts
- 10. Ersson N/A
- 11. LA Knight 7,871 posts
- 12. Noah Whittington N/A
- 13. Marjorie Taylor Greene 28K posts
- 14. #Clawmark3D 6,056 posts
- 15. Josh Hart 1,389 posts
- 16. Bronson Reed 1,707 posts
- 17. Bubba 47.7K posts
- 18. Nikes 1,740 posts
- 19. Garrett Riley N/A
- 20. Bill Clinton 158K posts
You might like
-
Gujarat Rajy GramSevak Mahamandal ABD
@Guj_Gramsevak -
ખેડા ગ્રામસેવક મંડળ
@khedaGSmandal -
SURAT JILLA GRAMSEVAK MANDAL
@gsmandal_surat -
પાટણ જિલ્લા ગ્રામસેવક મંડળ
@patangsmandal -
Rajkotdisgsmandal
@Gramsevak1972 -
Ravin Ahir
@RavinMaradiya -
Shree Morbi Distric Gramsevak Union Morbi
@MorbiUnion -
અરવલ્લી જિલ્લા ગ્રામ સેવક મંડળ,
@ARVALLIGSMANDAL -
Bhargavi Chauhan
@BhargaviChauha6 -
S.N.JETANI
@jetani_n -
Fuljidesai
@Fuljidesai1
Something went wrong.
Something went wrong.